Skip to main content

નવકાર મંત્ર મહોત્સવમાં નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિ સાથે – શાંતિ, શ્રદ્ધા અને મુક્તિનો ઉજવાશે પવિત્ર પંથ

WORLD NAVAKAR MANTRA DAY (9-April, 2025) :





Prime Minister Narendra Modi called on citizens to participate in the 'Navkar Mahamantra Divas', held at Vigyan Bhawan in New Delhi on Wednesday, April 9, a day before the auspicious occasion of Mahavir Jayanti. 

The event aims to promote spiritual unity and ethical awareness through the collective chanting of one of Jainism’s most revered mantras. People from over 108 nations will be in the programme, which will witness a global chant for peace, unity and spiritual awakening.”


 નવકાર મંત્ર ૯ (નવ) પદો અને ૬૮ (અડસઠ) અક્ષરોના સમાવેશ કરતો જૈન ધર્મનો સૌથી પવિત્ર અને મહાન મંત્ર માનવામાં આવે છે. જેનું જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. 

"નવકાર મંત્ર દિવસ: જ્યાં નરેન્દ્ર મોદીજી પોતાની શ્રદ્ધા સાથે ભક્તિમાં જોડાય છે, શાંતિ અને આત્મિક શક્તિનો એ અનોખો પર્વ." નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિ સાથે – શાંતિ, શ્રદ્ધા અને મુક્તિનો ઉજવાશે પવિત્ર પંથ.

નવકાર મંત્રના જાપનું મહત્વ :

નવકાર મંત્રનો જાપ કરવાથી મન, વાણી અને કર્મ શુદ્ધ થાય છે. તેની મહત્વની બાબતો નીચે મુજબ છે:

  1. આત્મશાંતિ અને એકાગ્રતા – નવકાર મંત્રનો જાપ મનને શાંતિ આપે છે અને એકાગ્રતા વધે છે.

  2. સકારાત્મક ઉર્જા – રોજબરોજ મંત્રનો જાપ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જા ફેલાય છે.

  3. અહંકારનો નાશ – મંત્રમાં કોઈ ભગવાનનું નામ નથી, માત્ર સર્વોત્કૃષ્ટ આત્માઓને નમન છે, જે અહંકાર હટાવવાનું સંકેત આપે છે.

  4. પાપોનો નાશ – મન, વાણી અને કર્મથી થયેલા પાપો ધીમે ધીમે ઓછા થવા લાગે છે.

  5. મોક્ષમાર્ગ તરફ માર્ગદર્શન – નવકાર મંત્ર મોક્ષ તરફ જવાનો માર્ગ બતાવે છે અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે.

  6. આદરની ભાવના – આ મંત્રથી આપણે સાધુ, આર્યિકા, ઉપાધ્યાય અને આચાર્યો માટે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરીએ છીએ.

નવકાર મંત્ર એ માત્ર મંત્ર નથી, તે એક જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તે જીવનમાં શાંતિ, સમાધાન અને આધ્યાત્મિક ઉન્નતિ લાવવાનો શક્તિશાળી સાધન છે.

જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આ આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે.

આ મંત્ર ના જાપ દ્વાર આખા વિશ્વ ની શાંતિ ને આપના આત્મા ના કલ્યાણ ની ભાવના કરીયે. આપના માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને આ કાર્ય મા સહયોગ પવા ખુબ ખુબ અનુમોદના. 


🙏 જીનાદ્યા વિરુદ્ધ લખાયુ હોય તો મન-વચન-કાયા થી મિચ્છામી દુક્કડમ 🙏


By - Rupal

Comments

  1. ખૂબ જ સરસ લખ્યું છે જૈન ધર્મ ખૂબ જ રસપ્રદ છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

My First Book: My Jounrney from article 1 to article 50...

An article with celebration : 50 it is not just a number of this article , it's a milestone, a journey, an experience and learning too.... Yes friends, this is my 50th article. And here I would like to make an important announcement that while writing articles on diverse topics i landed up writing one book 📚 which I have published recently on various platforms. This is my first book.  With blessings of God and elders , wishes of all well-wishers and inspiration of all my readers, I could make this happen. The title of the book is:   " AI, The silent partner of our life",  AI and US, Rising the future.   The book is an eye-opener for all age groups. The book is about Artificial intelligence and Us.  It  explores the role of artificial Intelligence / technology in shaping the way we live, learn, work and connect.  This book serves as a valuable resource for us, simplifying the complexities of raising children in today's world. The book also highlights o...

An UMBRELLA mindset: Feeling calm in life's Rainy Moments

Rain is natural. Are we able to stop it?  Are we able to avoid going in rain?   Answer is NO ,   Rather we  CARRY AN UMBRELLA & Enjoy the moment .   Same way,  If unpredictable response comes from our loved-ones in life, what should we do? TAKE AN UMBRELLA APPROACH.   Let me explain in brief: Rain is natural but we invented umbrella ☔ to protect ourselves from it. This simple act conveys deep truth. It tells us that at times we face situations which we can't change, in that case we need to adapt to people as we do with seasons.  Unpredictable behavior or harsh words from loved ones are like rain. We expect warmth or support, but instead we might feel criticism or indifference.    We can not change nature of our closed ones but we can surely adapt to them in a way that protects our peace and brings joy in the moment as we do while walking with umbrella in the rain. Adaptability here doesn't mean giving up, ignoring or leaving the rela...

Be Like Salt: Quietly Powerful, Gently Essential

 What a beautiful and wise thought...... "Be like salt — present just enough to be essential, never too much to be taken for granted, and never so little to be ignored." means,  Try to build your personality like salt. People have habit of taking you for granted if you are always good to them. So never let anyone overuse you. At the same time, don’t be so absent that they forget your worth.   Like salt, which enhances flavour without overpowering, one's influence should be significant but not overwhelming.