નવકાર મંત્ર મહોત્સવમાં નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિ સાથે – શાંતિ, શ્રદ્ધા અને મુક્તિનો ઉજવાશે પવિત્ર પંથ
Prime Minister Narendra Modi called on citizens to participate in the 'Navkar Mahamantra Divas', held at Vigyan Bhawan in New Delhi on Wednesday, April 9, a day before the auspicious occasion of Mahavir Jayanti.
The event aims to promote spiritual unity and ethical awareness through the collective chanting of one of Jainism’s most revered mantras. People from over 108 nations will be in the programme, which will witness a global chant for peace, unity and spiritual awakening.”
"નવકાર મંત્ર દિવસ: જ્યાં નરેન્દ્ર મોદીજી પોતાની શ્રદ્ધા સાથે ભક્તિમાં જોડાય છે, શાંતિ અને આત્મિક શક્તિનો એ અનોખો પર્વ." નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિ સાથે – શાંતિ, શ્રદ્ધા અને મુક્તિનો ઉજવાશે પવિત્ર પંથ.
નવકાર મંત્રનો જાપ કરવાથી મન, વાણી અને કર્મ શુદ્ધ થાય છે. તેની મહત્વની બાબતો નીચે મુજબ છે:
-
આત્મશાંતિ અને એકાગ્રતા – નવકાર મંત્રનો જાપ મનને શાંતિ આપે છે અને એકાગ્રતા વધે છે.
-
સકારાત્મક ઉર્જા – રોજબરોજ મંત્રનો જાપ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જા ફેલાય છે.
-
અહંકારનો નાશ – મંત્રમાં કોઈ ભગવાનનું નામ નથી, માત્ર સર્વોત્કૃષ્ટ આત્માઓને નમન છે, જે અહંકાર હટાવવાનું સંકેત આપે છે.
-
પાપોનો નાશ – મન, વાણી અને કર્મથી થયેલા પાપો ધીમે ધીમે ઓછા થવા લાગે છે.
-
મોક્ષમાર્ગ તરફ માર્ગદર્શન – નવકાર મંત્ર મોક્ષ તરફ જવાનો માર્ગ બતાવે છે અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરે છે.
-
આદરની ભાવના – આ મંત્રથી આપણે સાધુ, આર્યિકા, ઉપાધ્યાય અને આચાર્યો માટે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરીએ છીએ.
નવકાર મંત્ર એ માત્ર મંત્ર નથી, તે એક જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તે જીવનમાં શાંતિ, સમાધાન અને આધ્યાત્મિક ઉન્નતિ લાવવાનો શક્તિશાળી સાધન છે.
જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આ આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે.
આ મંત્ર ના જાપ દ્વાર આખા વિશ્વ ની શાંતિ ને આપના આત્મા ના કલ્યાણ ની ભાવના કરીયે. આપના માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને આ કાર્ય મા સહયોગ આપવા ખુબ ખુબ અનુમોદના.
🙏 જીનાદ્યા વિરુદ્ધ લખાયુ હોય તો મન-વચન-કાયા થી મિચ્છામી દુક્કડમ 🙏
By - Rupal


Nice compilation of the event
ReplyDeleteખૂબ જ સરસ લખ્યું છે જૈન ધર્મ ખૂબ જ રસપ્રદ છે.
ReplyDelete